• Gujarati News
  • National
  • 29 જેટલી ટ્રેન રદ કરાઈ, અનેક ડાયવર્ટ કરાઈ

29 જેટલી ટ્રેન રદ કરાઈ, અનેક ડાયવર્ટ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદડિવિઝનમાં વિરમગામ- સામખિયાલી સેક્શનમાં માળિયામિયાણા ખાતે ટ્રેક ધોવાઈ જવાના પગલે અમદાવાદથી ગાંધીધામ ભૂજ તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના પગલે રૂટ પર દોડતી લોકલ તેમજ લાંબા અંતરની મળી 29 જેટલી ટ્રેન રદ કરાઈ છે જ્યારે અનેક ટ્રેનને અધવચ્ચે અટકાવાની સાથે અનેક ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડી રહી છે. જ્યારે દિલ્હીથી આવતી આશ્રમ એક્સપ્રેસ 7 કલાક મોડી આવતા શુક્રવારે અમદાવાદથી આશ્રમ એક્સપ્રેસ રાતે 9.30 વાગે રવાના થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...