તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Page 3 Lifestyle

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્ઝિબિશનમાં જ્વેલરીની વિશાળ રેન્જ પ્રસ્તુત કરવામાં આવી હતી.

એક્ઝિબિશનના એક સ્ટોલ્સમાંથી વિવિધ એસેસરિઝ સિલેક્ટ કરી ટ્રાય કરી રહેલી મહિલાઓ.

એક્ઝિબિશનમાંથી બેગ્સ સહિતની ચીજો સિલેક્ટ કરી રહેલી યુવતીઓ.

બધા તહેવારોનું શોપિંગ સાથે થઈ ગયુ

એક્ઝિબિશનમાંઆવીને આવનારા તમામ તહેવારોનું શોપિંગ એક સાથે થઈ ગયુ. બીજા એક્ઝિબિશન્સની તૂલનાએ અહીં બધા ડિઝાઈનર્સના કલેક્શનમાં કંઈક નવું જોવા મળ્યું હતું.

}રશ્મિ વસંદી

ભારતભરના ડિઝાઈનર્સ આવ્યા

એકઅનોખુ એક્ઝિબિશન છે, ભારતભરમાંથી એક્ઝિબિટર્સ પોતાનું વર્ક શોકેસ કરવા અહીં આવ્યા હતા. અમદાવાદીઓને તહેવારોની સિઝનના તમામ પ્રકારના કપડાં અહીં મળી ગયા.

}પાયલ જોષી, ઓર્ગેનાઈઝર

કોલકાતા, જયપુર, રાજકોટ, સુરત, દિલ્હી, આસામ, મુંબઈ, લખનૌ અને બાંગ્લાદેશી ડિઝાઈનર્સે કર્ણાવતી ક્લબમાં યોજાયેલા બે દિવસિય પેજ 3 લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશનમાં પોતાનું વર્ક શોકેસ કર્યુ.

ર્ણાવતી ક્લબમાં બે દિવસનું પેજ-3 લાઈફસ્ટાઈલ એક્ઝિબિશન યોજાઈ ગયુ. જેમાં ફેસ્ટિવલ અને વેડિંગ કલેક્શનની વિશાળ રેન્જ જોવા મળી. કોલકાતા, જયપુર, રાજકોટ, સુરત, દિલ્હી, આસામ, મુંબઈ, લખનૌ અને બાંગ્લાદેશી ડિઝાઈનર્સે અહીં પોતાનું વર્ક ડિસ્પ્લે કર્યુ. એક્ઝિબિશનમાં ડિઝાઈનર ગાર્મેન્ટ્સ, વેસ્ટર્ન વેર, સિલ્ક સારીઝ, બાંધણી, હોમ ડેકોર, કુર્તીઝ, હેલ્થ એન્ડ વેલનેસ, ફેશન એસેસરિઝ, લેધર આઈટમ્સ જોવા મળી.

થી વધુ લોકોએ લીધી મુલાકાત

5000

સ્ટોલ્સ

70

ડિઝાઈનર્સ

70

fashion funda
અન્ય સમાચારો પણ છે...