તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ન્યૂઝીલેન્ડની બેંક દ્વારા કેશ વ્યવહાર, ઈડીને જાણ કરાઈ

ન્યૂઝીલેન્ડની બેંક દ્વારા કેશ વ્યવહાર, ઈડીને જાણ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલસા કૌભાંડ

100કરોડના કોલસા કૌભાંડમાં આરોપીઓએ ન્યૂઝીલેન્ડની બેંક દ્વારા પૈસાના વ્યવહારો કર્યા હતા તેમજ બેંકના એલસી(લેટર ઓફ ક્રિડિટ)નો ઉપયોગ થયો હતો. ઉપરાંત આંગડિયા મારફતે કરોડો રૂપિયાના કેશ વ્યવહાર પણ થયા હતા. જેથી અંગે સીટ દ્વારા ઈડી(એન્ફોર્સ મેન્ટ ડિપાર્ટમેન્ટ) ને લેટર લખીને જાણ કરવામાં આવી છે.

કોલસા કૌભાંડમાં સોલા, વસ્ત્રાપુર, એલિસબ્રિજ અને માધવપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત અન્ય શહેરોમાં ગુનાઓ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...