તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નહેરૂબ્રિજ પાસે એએમટીએસની બસ અને કાર વચ્ચે અકસ્માત

નહેરૂબ્રિજ પાસે એએમટીએસની બસ અને કાર વચ્ચે અકસ્માત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એએમટીએસનીબસ 71-1નો ડ્રાઇવર રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ બસ હેલ્મેટ સર્કલ પાસે આવેલા ડેપોમાં મુકવા જઇ રહ્યો હતો ત્યારે નહેરૂબ્રિજ પાસે બસ ખાનગી કાર સાથે અથડાઇ હતી. કારચાલકે ડ્રાઇવર દારૂ પીધેલો હોવાનું કહી નવરંગપુરા પોલીસ સ્ટેશન લઇ ગયો હતો. અંગે એએમટીએસ મેનેજર જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, કારચાલકે પોલીસને જાણ કરી હતી કે બસ ડ્રાઇ‌વર દારૂપીને બસ હંકારતો હતો.

અન્ય સમાચારો પણ છે...