તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકારી અધિકારીને મળવું હોય તો વ્યવસ્થિત કપડા પહેરીને આવો

સરકારી અધિકારીને મળવું હોય તો વ્યવસ્થિત કપડા પહેરીને આવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી કાર્યાલય

કાયદો શું કહે છે?

આરટીઓ

ઔડા

કલેક્ટર કચેરી

પોલીસ કમિશનર કચેરી

શોર્ટ્સ અને કેપ્રીમાં જોઈને કચેરીઓના સિક્યુરિટી ગાર્ડે શું કહ્યું?


આવાં કપડાં પહેરીને તમે નહીં જઈ શકો. તમે ગુજરાતની સૌથી મોટી ઑફિસમાં આવો છો તો આવી રીતે અવાય. તમે રાતના સૂતી વખતે જે કપડાં પહેરે માણસ તમે સીએમ ઑફિસ પહેરીને આવ્યા? પોતે કંઈક વિચારો અને કપડાં બદલીને આવો પછી એન્ટ્રી મળશે.

ગાર્ડે શું કહ્યું |કોમન સેન્સ છે. કોઈ એધિકારીને મળવું હોય તો આવી રીતે અવાય. ફોટો- પ્રવીણ ઇન્દ્રેકર

ગાર્ડે શું કહ્યું |ઑફિસરને મ‌ળવું છે તો આવાં કપડાંમાં તો નહીં જવા દેવાય.

^કપડાં પહેરવા અંગે નિયમ કે ભેદભાવ નથી. લોકો ઇચ્છે તે પહેરી શકે છે.’ > એ.બી. ગોર, મુખ્યકારોબારી અધિકારી, ઔડા

ભારતીય બંધારણના મૂળભૂત અધિકારમાં વ્યક્તિને વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. રીતે વ્યક્તિ પોતાની ઇચ્છા અને રસ-રુચિ પ્રમાણે પોષાક પણ પહેરી શકે, તેવી સ્વતંત્રતા પણ અપાઈ છે.

^અધિકારી શુંકહે છે | કલેક્ટરકચેરીમાં પહેરવેશ ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ નથી. તમને આવતાં કોણે રોક્યા? કચેરીમાં વિદ્યાર્થીઓ તેમનાં કામ માટે ઘણી વાર શોર્ટ્સ કે કેપ્રી પહેરીને આવે છે. અહીં રહીશો માટેના પહેરવેશ પર કોઈ નિયંત્રણ નથી.’ > અવંતિકાસિંઘ, કલેક્ટર

ગાર્ડે શું કહ્યું |અમને કહ્યું છે કે કોઈ આવાં કપડાં પહેરીને આવે તો કચેરીમાં એન્ટ્રી આપવી, પણ ભીડ હોવાથી ધ્યાન રહેતું નથી. અધિકારીને મળવું હોય તો પીએ કે કોઇ કર્મચારી તમને તમારા પહેરવેશ લીધે ટોકી શકે છે.

^અધિકારી શુંકહે છે | તમનેઆવું કહેવામાં આવ્યું, જાણીને હું નિરાશ થયો છું. આપણે કોઈના ડ્રેસિંગ પર ટિપ્પણી કરી શકીએ નહીં. પોલીસ કમિશનર કચેરીના કર્મચારીઓ માટે પોશાકના નિયમ છે, પરંતુ નાગરિકો માટે કોઈ નિયમ નથી. > એ.કે. સિંઘ, પોલીસકમિશનર

ગાર્ડે શું કહ્યું |આવાં કપડાં પહેરીને કમિશનર સાહેબને તમે મળી શકો. ફુલ પેન્ટ પહેરીને આવો તો તમારી મુલાકાત થઈ શકશે. અમને કહેવામાં આવ્યું છે કે આવાં કપડાંમાં કોઈ પણ આવે તો પ્રવેશ આપવો નહીં.

યુવાનને બર્મુડામાં પોલીસે જવા દીધો

પોલીસ કમિશનર કચેરીમાં લલિત વાજપેયી મેમો કેન્સલ કરાવવા ગયા હતા, પરંતુ તેમણે બર્મુડો પહેર્યો હોવાથી રોક્યા હતા.

અમદાવાદ અને ગાંધીનગરની સરકારી કચેરીઓમાં શોર્ટ્સ, કેપ્રી પહેરીને જનારા લોકોને પ્રવેશદ્વારે અટકાવી દેવાય છે
અન્ય સમાચારો પણ છે...