તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |નિકોલ ઠક્કર નગર વોર્ડમાં ઘણાં સમયથી પૂરતા પ્રેશરથી પાણી

અમદાવાદ |નિકોલ- ઠક્કર નગર વોર્ડમાં ઘણાં સમયથી પૂરતા પ્રેશરથી પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |નિકોલ- ઠક્કર નગર વોર્ડમાં ઘણાં સમયથી પૂરતા પ્રેશરથી પાણી આવતું હોવાના મુદ્દે વોર્ડના ભાજપના કોર્પોરેટર હીરાબેને વોટર સપ્લાય કમિટીમાં આક્રોશ ઠાલવ્યો હતો. નવા સીમાંકનમાં નિકોલનો કેટલોક વિસ્તાર ઠક્કર નગરમાં ભેળવાયો છે અને વિસ્તારમાં પાણીની લાઈનો નાંખવાનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. પીવાના પાણીના પ્રશ્ને રહીશોનાં ટોળાં ઘેર આવતા હોવાનું કહીને હીરાબેને રજૂઆત કરી હતી.

સમસ્યા| કોર્પોરેટરે કહ્યું, નિકોલમાં પાણીના પ્રશ્ને લોકો ઘેર આવે છે

અન્ય સમાચારો પણ છે...