તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્માર્ટ સિટી મિશન માટે કરોડો ખર્ચાશે

સ્માર્ટ સિટી મિશન માટે કરોડો ખર્ચાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી મિશન હેઠળ કંટ્રોલરૂમ અને નેટવર્કની કનેકીટીવીટ માટે કરોડોનો ખર્ચ કરાશે. શહેરના નાગિરકોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો થાય તે અંગે અલગ અલગ પ્રોજેકટસ હાથ ધરવામાં આવ્યા છે. બીઆરટીએસ સેવા,ટૂંક સમયમાં શરૂ થનાર મેટ્રોની સેવા,એએમટીએસ સેવાનું નવીનીકરણ તેમજ નવા રસ્તા અને જુદા જુદા જંકશનોની ડિઝાઇનોમાં વૈજ્ઞાનિક ધોરણે પરિવર્તન જેવા વિકાસલક્ષી પગલાંઓ ભરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...