તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વહેલાલ PHCમાં સગર્ભાઓની આરોગ્ય શિબીર યોજાઇ

વહેલાલ PHCમાં સગર્ભાઓની આરોગ્ય શિબીર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રીસુરક્ષીત માતૃત્વ અભિયાન અંતર્ગત અમદાવાદ જીલ્લા આરોગ્ય અધીકારી ડો.શીલ્પાબેન યાદવના માર્ગદર્શન હેઠળ દસ્કોઇ તાલુકાના વહેલાલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમા સગર્ભામાતાઓની આરોગ્ય શીબીર યોજાઇ જેમા ૪૭ જેટલી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી નિકોલના સ્ત્રી રોગ તજજ્ઞ તબીબ ડો. ધારા પટેલ દ્રારા તારીખ જૂનના રોજ કરવામા આવી હતી.

જિલ્લા આઇઇસી અધીકારી વિજય પંડિતે જણાવ્યુ કે લોહતત્વની ગોળીઓ લેવાથી પ્રસુતિ દરમ્યાન લોહીની કમી ઉભી નહી થાય.નયનાબેન ચૌહાણે સગર્ભા માતાએ સગર્ભાવસ્થામા લેવાની કાળજી બાબતે અને પોષક આહાર બાબતે જાણકારી આપી હતી.

47 સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...