તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ધંધુકા ખાતે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધુકા ખાતે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા ખાતે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ

ધંધુકા | ધંધુકારામટેકરી મંદિરના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા. 24-3-2017ના શુક્રવારના રોજ સવારના 9.30થી 1.30 સુધી રામટેકરી મંદિર ખાતે યોજાશે. કેમ્પનું આયોજન જિલ્લા આયુર્વેદિક અધિકારી અમદાવાદ તથા ભાવનગરના સહયોગથી કરવામાં આવેલ છે. સુંદરીયાણા આરોગ્ય કેન્દ્ર પરથી વિના મૂલ્યે દવા પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો