તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આણંદ પાળજની પરિણીતા પર ત્રાસ ગુજારાતા ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ-પાળજની પરિણીતા પર ત્રાસ ગુજારાતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેર અને પેટલાદ તાલુકાના પાળજ ગામની પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારાતા પીડિતાએ ફરિયાદ નોંધાઇ છે.

આણંદના ગામડીમાં રહેતા જોયેલ પરમારેના લગ્ન અમદાવાદની અંકિતા સાથે થયા હતા. જોયેલને અંકિતા પાસેથી છૂટાછેડા જોઈતા હોઈ પોતાના માતા-પિતા સાથે મળીને શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. 15 માર્ચના રોજ તેને ત્રણેય જણાંએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંકિતાએ સાકરિયા વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રીતે બીજી તરફ પેટલાદ તાલુકાના પાળજ ગામમાં રહેતા ગીતાબેને તેના પતિ ઘનશ્યામ પરમાર, લલિતાબેન, મુકેશ અને મંજુલાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો