તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સાણંદ| સોમવારેસાણંદ એપીએમસી ખાતે સર્વિસ ટેક્ષ ડીપાર્ટમેન્ટ અમદાવાદના ઉપક્રમે \"સર્વિસ ટેક્ષ\"

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ| સોમવારેસાણંદ એપીએમસી ખાતે સર્વિસ ટેક્ષ ડીપાર્ટમેન્ટ-અમદાવાદના ઉપક્રમે \"સર્વિસ ટેક્ષ\"

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ| સોમવારેસાણંદ એપીએમસી ખાતે સર્વિસ ટેક્ષ ડીપાર્ટમેન્ટ-અમદાવાદના ઉપક્રમે \\\"સર્વિસ ટેક્ષ\\\" માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સર્વિસ ટેક્ષ અમદાવાદ ડીવીઝનના આસિ. કમિશ્નર એ.કે. શ્રીવાસ્તવ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત હતા. સુપ્રી. આર.એલ.કાબરા, આસિ. કમિશ્નર અનિલ અગ્રવાલ, નરેન્દ્ર ગોખરૂ વિ. અધિકારીઓએ જી.એસ.ટીનું મહત્વ અને તેમાં જોડાવાની પ્રક્રિયાની વિસ્તૃત સમજ આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વેપારી અને ઈન્ડ. એસો.ના 100થી પણ વધારે લોકોને મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો અપાયા હતા.

સાણંદમાં સર્વિસ ટેક્ષ માર્ગદર્શન સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો