તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઉષા રાડાની પહેલ ફિટનેસ માટે મહિલા પોલીસનો ઝુમ્બા ડાન્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉષા રાડાની પહેલ ફિટનેસ માટે મહિલા પોલીસનો ઝુમ્બા ડાન્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા પોલીસને ફિટનેસનો મેસેજ આપવાના ઉદ્દેશ્યથી અમદાવાદ ઝોન ટુ સ્ટાફ અને અગાથા ફાઉન્ડેશન દ્વારા રાઈફલ ક્લબ ખાતે ઝુમ્બા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ઝોન ટુમાંથી ડીસીપી, એસીપી, એએસઆઈ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ એમ કુલ 50 જેટલી મહિલા પોલીસ જોડાઈ હતી. ડીસીપી ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ ફિટનેસ ડાન્સમાં તેમણે પણ મહિલા પોલીસ અને અન્ય ટ્રેઈનર સાથે ઝુમ્બા ડાન્સના સ્ટેપ્સ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો