તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાળંગપુરમાં બરવાળા પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાળંગપુરમાં બરવાળા પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં જુગાર રમતા 5 શખ્સ ઝબ્બે

ધ્રાંગધ્રા પાંજરાપોળમાં 2200 મરઘા રખાતા બર્ડફ્લૂની દહેશત

ગુજરાતસરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાસેતુ યોજના અંતર્ગત બરવાળા તાલુકાનો પ્રાત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી જ્યશ્રીબેન જરૂના અધ્યક્ષ સ્થાને સાળંગપુર પ્રાથમિકશાળામાં સવારના થી કલાક દરમીયાન યોજાયો હતો.

કાર્યક્રમ અંતર્ગત સાળંગપુર,ખાંભડા,ચાચરીયા,રેફડા,કુંડળ,બેલા,રામપરા,ટીંબલા ગામના લોકોના વ્યક્તિલક્ષી યોજનાના ૨૨૮૨ લાભાર્થીઓના વિવિધ પ્રશ્નોનું નીરાકરણ સ્થળ ઉપર કરવામા આવ્યુ હતુ. પશુ ચિકિત્સક અધિકારીશ્રી બરવાળા દ્વારા ૩૨૧ જેટલા પશુપાલકોના ૬૦૦ પશુઓનું રશીકરણ કૃમી નિવારણની દવા આપવામા આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબીટીસ તપાસણી કેમ્પ આયોજિત કરી ૧૫૦ વ્યક્તિઓની ડાયાબીટીસ અને સગર્ભા મહિલાઓની તપાસણી કરવામાં આવી હતી ઉપરાંત ૩૫ બાળકોનુ વજન કરવામાં આવ્યુ હતુ. ગેસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો કેમ્પ યોજી ૦૪ જેટલા અરજદારોને સ્થળ પર ગેસ કનેક્શન આપવામા આવ્યા હતા.

સંકલીત બાળ વિકાસ યોજના અંતર્ગત ૩૫ બાળકોનુ વજન કરવામા આવ્યુ હતું. સેવાસેતુ કાર્યક્રમ દરમ્યાન પ્રાંત અધિકારી જયશ્રીબેન જરૂએ ગામની આંગણવાડી નં ૧, અને ની મુલાકાત લીધી હતી. જ્યા આંગણવાડી નં. માં બાળક ૧૦ કિ.ગ્રા કરતા ઓછુ વજનવાળુ હોઈ તેનો લાલ ઝોનમા સમાવેશ થાય છે તેવુ જણાય આવતા તેના વાલીનો સંપર્ક કરી પુછપરછ કરવામા આવી વાલી સાથેની વાતચીતથી બાળકને હદયની તફલીક હોવાથી ઓછુ વજન ધરાવે છે તેવુ જણાય આવતા આરોગ્ય વિભાગની ટીમને બાળકની સારવાર માટે સહાયરૂપ થવા ભલામણ કરવામા આવી હતી.

ધ્રાંગધ્રા શહેરના રહેણાક વિસ્તારમા આવેલ પાંજરાપોળમા મરધાઓ નજરે પડે છે. તસવીર-મનોહરસિંહ રાણા

વેટરનરી ડોક્ટરને જાણ કરવામાં આવી છે

^ અંગે ધ્રાંગધ્રા પાંજરાપોળના ટ્રસ્ટી કાંન્તિભાઈ પટેલે જણાવ્યું કે મરધાઓને અન્ય પાંજરાપોળે સ્વીકાર્યા હતા. આથી જીવદયાના હેતુથી સ્વીકારીને મરધાઓને રાખેલ છે. બનાવમાં પશુ ડોક્ટર ને જાણ કરી તેમની તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. > કાન્તિભાઇપટેલ, પાંજરાપોળનાટ્રસ્ટી, ધ્રાંગધ્રા

અમદાવાદથી ધ્રાંગધ્રા રહેણાંક વિસ્તારમાં રખાતા રોષ

મરઘાઓનું ડોકટર પાસે ચેકઅપ કરાવી શહેર બહાર ખસેડવાની માંગ

સાળંગપુરમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વાલીઓને બાળકોઆ આરોગ્ય અંગે સમજણ આપી હતી.તસવીર-કેતનસિંહ પરમાર

કાર્યક્રમમાં ૨૨૮૨ લાભાર્થીઓના પ્રશ્નો હલ થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો