તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રૂપારેલથી અમદાવાદ દેશી દારૂ લઇ જતાં ત્રણ પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપારેલથી અમદાવાદ દેશી દારૂ લઇ જતાં ત્રણ પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ પોલીસે રવિવાર વહેલી સવારે બાતમીના આધારે રૂપારેલ ગામે દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. જેમાં એક કારમાં આઠ નંગ પોટલામાં દેશી દારૂ ભરીને અમદાવાદ લઇ જતાં ત્રણને પોલીસે ઝડપી પાડ્યા હતા. પેરોલ ફ્લો સ્કવોડની ટીમે રૂપારેલ ગામે રહેતાં ચીમનભાઈ તળપદા આજુબાજુના ગામોમાં દેશી દારૂનો જથ્થો એકત્ર કરી અમદાવાદ પહોંચાડે છે. તે બાતમીના આધારે રૂપારેલ ગામે રહેતા ચીમનભાઇ તળપદાને ઘરે રેડ પાડી તપાસ કરી હતી. તેમાં અમદાવાદ પાર્સીંગની કારમાંથી આઠ કોથળા દેશી દારૂ મળ્યો હતો. પોલીસે ચીમન તળપદા (રહે. રૂપારેલ), પવન સેજવાણી (રહે. અમદાવાદ) તથા મનોજ આરતવાણીને ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો