તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલના CMO ઉપર છેડતીનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડાની38 વર્ષની મહિલાએ સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો.મહેશ કાપડિયા ઉપર છેડતીનો આક્ષેપ કરતી અરજી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કરી છે. મહિલાનો આક્ષેપ છે કે તેને પેટમાં દુખાવો હોવાથી રવિવારે સિવિલ ગઈ હતી ડો.મહેશ કાપડિયાએ કહ્યું, તમારે સારવાર કરાવી હશે તો મારી પાસે આવવું પડશે.

જો કે મહિલાના આક્ષેપો ડોક્ટરે ફગાવ્યા છે. તેમણે કહ્યું, મહિલા મારી પાસે આવી ત્યારે ઓફિસમાં સ્ટાફ મેમ્બરો સહિત 20 જેટલા સ્ત્રી-પુરુષો હાજર હતા. જેથી આક્ષેપ ખોટો પુરવાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો