તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રવિવારના રોજ મારવાડી સાતમની શહેરભરમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારના રોજ મારવાડી સાતમની શહેરભરમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારના રોજ મારવાડી સાતમની શહેરભરમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી. પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેર મહોત્સવના પણ આયોજનો કરાયા હતાં. દર વર્ષે પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રસંગે સમાજના લોકો ભેગા મળીને ઉજવણી કરે છે. રવિવારે અમરાઇવાડીમાં હજારોની સંખ્યામાં લોકો ગેર ઉત્સવ મનાવવા માટે ભેગા થયા હતાં. ફોટો- ભાસ્કર

રાજસ્થાની સમુદાય દ્વારા શહેરમાં મારવાડી સાતમ-ગેર મહોત્સવની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો