તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સાઉદીમાં નોકરી પર હાજર થવા માટે પાસપાર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઉદીમાં નોકરી પર હાજર થવા માટે પાસપાર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદએરપોર્ટ પરથી રૂ. 8 લાખના સોના સાથે ઝડપાયેલા આરોપી ભરત જૈનને સાઉદીમાં સેલ્સમેન તરીકેની નોકરી બચાવવા માટે પાસપોર્ટ પરત કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે. તેમજ 6 માસમાં સાઉદી અરેબિયાથી પરત આવીને પાસપોર્ટ કસ્ટમ વિભાગમાં જમા કરાવી દેવાનો નિર્દેશ કર્યો છે.

અરજદાર ભરત જૈન વર્ષ ૨૦૧૬ના ઓક્ટોબરમાં કુવૈતથી શારજાહ થઇને એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો. જ્યાં કસ્ટમ વિભાગે લગભગ રૂ. 8 લાખની કીમતના ૩૦૦ ગ્રામ સોના સાથે ઝડપી લીધો હતો. મેટ્રો કોર્ટે આરોપી જૈનને જામીન પર મુક્ત કર્યો હતો. જો કે તેનો પાસપોર્ટ કસ્ટમ વિભાગમાં જમા કરવાનો નિર્દેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો