તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • DPSના દેખાવમાં કંગારિયાને કોઇ લેવાદેવા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DPSના દેખાવમાં કંગારિયાને કોઇ લેવાદેવા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોપલખાતેની ડીપીએસ સ્કૂલમાં અસહ્ય ફી વધારો કરાતા વાલીઓએ 18મી માર્ચે દેખાવ કર્યા હતાં. ફી વધારાના કારણે નારાજ વાલીઓએ હાથમાં બેનર લઇને સતત ચાર કલાક સુધી તાપમા ઊભા રહીને ફી વધારાનો વિરોધ કર્યો હતો. વાલીઓનો વિરોધ આશિષ કંગારિયા દ્વારા પ્રોત્સાહિત અને પ્રેરિત હોવાનું ડીપીએસ સ્કૂલના સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું, પણ વાલીઓએ સ્કૂલના દાવાને ફગાવી દઇ વાલીઓ દ્વારા કરાયેલા વિરોધ અને દેખાવ સાથે આશિષ કંગારિયાને કોઇ નિસબત નથી. કંગારિયા વિરોધ કરનાર વાલીઓના જૂથના સભ્ય પણ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો