તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોસાયટીમાં ઘૂસી હુમલો કરનારાનું બાઈક સળગાવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોસાયટીમાં ઘૂસી હુમલો કરનારાનું બાઈક સળગાવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીટીએમપાસેની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા એક પરિવારના 3 સભ્યો ઉપર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.

ઘટનાની જાણ થતા સોસાયટીના રહીશો ભેગા થઇ જતા હુમલાખોરોને ભાગવાનો વારો આવ્યો હતો. જો કે હુમલાખોરો એક બાઈક મૂકીને જતા રહીશોએ બાઈક સળગાવી દીધું હતું. ઘટનાની જાણ થતા રામોલ પોલીસ આવી પહોંચી હતી અને અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો