તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ | ‘શ્રીસવા’ના સ્થાપક અને લાયન્સ ક્લબ સેટેલાઈટના પ્રમુખ અમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | ‘શ્રીસવા’ના સ્થાપક અને લાયન્સ ક્લબ સેટેલાઈટના પ્રમુખ અમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ‘શ્રીસવા’ના સ્થાપક અને લાયન્સ ક્લબ સેટેલાઈટના પ્રમુખ અમી મોદી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શીલજ સ્થિત એસીઈ ટેનિસ અકાદમી ખાતે રવિવારે યોજાયેલા કેમ્પમાં 150થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. 73 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. 150માંથી 18 ડોનર્સ એવા હતા કે જેમણે પહેલી વખત બ્લડ ડોનેટ કર્યું હતું. અંગે અમી મોદીએ કહ્યું કે, એક માતાનાં આંસુ તેના બાળકને બચાવી શકતા નથી પણ કોઈનું લોહી તેને બચાવી શકે છે અને એટલા માટે નોબલ કોઝ માટે દરેક વ્યક્તિએ સમયાંતરે બ્લડ ડોનેટ કરવું જોઈએ જેના કારણે લોહીની તકલીફમાં મૂકાયેલા કોઈને પણ જરૂરી મદદ સરળતાથી મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો