તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા વેજલપુર વોર્ડના વ્રજનગરી આવાસમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા વેજલપુર વોર્ડના વ્રજનગરી આવાસમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા વેજલપુર વોર્ડના વ્રજનગરી આવાસમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. વોટર કમિટીમાં મંજૂર થયેલી દરખાસ્ત પ્રમાણે, વ્રજનગરી કો.ઓપ.હાઉસીંગ સોસાયટીમાં આંતરિક ડ્રેનેજ લાઈન નખાશે. કામગીરી માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં સૌથી ઓછા ભાવ ભરનારા કોન્ટ્રાકટરને કામગીરી સોંપાઈ હતી. 22 લાખના ખર્ચનો અંદાજ દરખાસ્તમાં રજૂ કરાયો હતો.

દરખાસ્ત| વેજલપુરમાં વ્રજનગરી આવાસમાં ડ્રેનેજ લાઈન નખાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો