તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં જુદા જુદા વિસ્તારોમાં ફૂટપાથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં જુદા જુદા વિસ્તારોમાં ફૂટપાથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં જુદા જુદા વિસ્તારોમાં ફૂટપાથ બનાવવામાં આવશે. જેના કારણે રાહદારીઓને પડતી હાલાકી દૂર થશે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલી દરખાસ્ત નરોડા વોર્ડમાં સ્વામિનારાયણ મંદિરથી જીવન પ્રાણ સ્કીમ સુધી તથા સાંદીપની સ્કૂલ તથા લક્ષ્મીવિલાથી બાપાશ્રી પાર્ક થઈ શ્રીજી બંગ્લોઝ ચાર રસ્તા સુધી ફુટપાથ બનાવવામાં આવશે. કામગીરી પાછળ રૂા.22.62 લાખનો અંદાજિત ખર્ચ કરાવામાં આવશે.

સુવિધા| નરોડા વોર્ડમાં રૂ.22 લાખના ખર્ચે ફૂટપાથ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો