• Gujarati News
  • National
  • વિરમગામ | તાજેતરમાંગુજરાત સ્ટેટ ક્લાસીક મેન પાવર વેઇટલીફ્ટીંગ સ્પર્ધા બોડકદેવ

વિરમગામ | તાજેતરમાંગુજરાત સ્ટેટ ક્લાસીક મેન પાવર વેઇટલીફ્ટીંગ સ્પર્ધા બોડકદેવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | તાજેતરમાંગુજરાત સ્ટેટ ક્લાસીક મેન પાવર વેઇટલીફ્ટીંગ સ્પર્ધા બોડકદેવ અમદાવાદ ખાતે યોજાયેલ જેમા રાજ્યના વિવિધ શહેરોમાંથી 120 સ્પર્થકોએ ભાગ લીધેલ હતો જેમાં વિરમગામ શહેરના અલતાફ ચોપડીયા 495 કીલો ગ્રામ સાથે દ્વિતીય ક્રમે સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા વિરમગામ શહેરનું ગૌરવ વધારેલ છે.

વિરમગામના યુવાને વેઇટ લીફ્ટીંગમાં સિલ્વર મેડલ

અન્ય સમાચારો પણ છે...