તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર @ahm_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @ahm_cbહઠિસિંગવિઝ્યુઅલ આર્ટ સેન્ટર અને સેપ્ટના પબ્લિક આર્ટ એક્ટિવીટી સિઝન પ્રોજેક્ટના ભાગરૂપે ‘ધ ફાઈવ આર્ટ શો’ યોજાશે. 1 ઓક્ટોબરથી 5 દિવસ ચાલનારા આર્ટ શોમાં 5 આર્ટિસ્ટનાં ચિત્રો રજૂ થશે. પાંચ આર્ટિસ્ટમાં આલોક બાલ, હિંડોલ બ્રહ્મભટ્ટ, ઈન્દ્રપ્રમિત રોય, એમ શ્રીધરન નાયર અને વાસુદેવન અક્કિથમનો સમાવેશ થાય છે. ફાઈવ કન્સેપ્ટ અંતર્ગત હઠીસિંગ સેન્ટર પર દર વર્ષે દેશ-દુનિયાના પાંચ ચિત્રકારોને અમદાવાદમાં બોલાવાશે અને પ્રથમ તેમનો આર્ટ કેમ્પ થશે અને પછી તેના ચિત્રોનું એક્ઝિબિશન યોજાશે.

હઠિસિંગમાં ‘ધ ફાઈવ’ આર્ટ શો યોજાશે

અન્ય સમાચારો પણ છે...