તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લંડનમાં ‘વિવિધા’ શોમાં રજૂ થશે શહેરના ચિત્રકારોના ચિત્રો

લંડનમાં ‘વિવિધા’ શોમાં રજૂ થશે શહેરના ચિત્રકારોના ચિત્રો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિઝ્યુઅલઆર્ટ યુકે દ્વારા લંડનમાં આર્ટ શોનું આયોજન કરાયું છે. લંડનના એશિયા હાઉસ ખાતે 4થી 8 ઓક્ટોબર દરમ્યાન ‘વિવિધા મલ્ટિપલ એક્સપ્રેશન ઓફ આર્ટ’ થીમ પર યોજાનારા આર્ટ શોમાં ભારતના 25 જેટલા ચિત્રકારો પૈકી અમદાવાદના ત્રણ ચિત્રકારોના ચિત્રો પણ રજૂ થશે. ત્રણ ચિત્રકારોમાં ભૈરવી મોદી,નબીબક્ષ મન્સૂરી અને શ્રીધર પોલરૂનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...