તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિરમગામ જાળનાથ મહાદેવ મંદિરનો પુનરોદ્ધાર કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ જાળનાથ મહાદેવ મંદિરનો પુનરોદ્ધાર કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામશહેરમાં આવેલ મનુસર તળાવના કાઠે આવેલ ઐતિહાસિક જાળનાથ મહાદેવ મંદિરના પુનરોદ્ધાર કરી નૂતન મંદિર માટેનું ખાતમુહુર્ત સોમવારે સવારે ભાસ્કરકુમાર સુર્યકાંતભાઇ વ્યાસ -પીઆઇ બોપલ તથા ધર્મ પત્ની કેતકીબેન -ડે.કલે.સ્ટેમ્પ અમદાવાદના હાથે થયું.

જાળનાથ મહાદેવની લોક વાયકા પ્રમાણે સિદ્ધરાજ જયસિંહ ના વખતમાં બનેલ ઐતિહાસિક મનુસર તળાવ પહેલા પણ મંદિર હતુ અને વખડાના જાળામાં શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયુ હતુ તેથી જાળનાથ મહાદેવ કહેવાય છે. ત્યારે સેકડો વર્ષોેથી મારફતીયા દેસાઇ પરીવાર દ્વાર સંભાળ લેવાય છે પરંતુ કાળક્રમે મંદીર જર્જરીત થઇળ જતા અને ગામના અગ્રણીઓનો સાથ સહકાર મળતા ટુંકસમયમાં નૂતન શિવ મંદિર બની જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો