તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ફ્રૂટમાર્કેટની ગંદકી દૂર કરવા આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રૂટમાર્કેટની ગંદકી દૂર કરવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ શરૂ કરેલા દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન વચ્ચે આખા ગુજરાતમાં ફ્રૂટ સપ્લાય કરતા નરોડા ફ્રૂટમાર્કેટમાં ચોતરફ કચરાના ઢગલા અંગે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ કરાયેલી ફરિયાદની સુના‌વણીના અંતે ડે. કલેક્ટર આર. જે. જાડેજાએ માર્કેટમાંથી ગંદકી દૂર કરવાના આદેશ જારી કર્યા છે.

છેલ્લા ઘણા સમયથી નરોડા ફ્રૂટ માર્કેટ તેમજ તેના મુખ્ય દ્વાર પર કચરાના ઢગલા જોવા મળતા હતા. કચરાના ઢગલામાં ફ્રૂટ માર્કેટમાં મજૂરી કરતા મજૂરો ગંદકી ખૂંદતાં નજરે પડતા હતા. અંગે મજૂરોએ અનેક વખત ફ્રૂટમાર્કેટના પ્રમુખ, કોર્પોરેશન અને એપીએમસી સમક્ષ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો