તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઇદ-ઉલ-અઝહાની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદ્રનીસ્થિતિના આધારે મુસ્લિમ સમાજ દ્વારા 13 સપ્ટેમ્બરને મંગળવારના રોજ ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ)ની ઉજવણી કરવામાં આવશે. સાથે હિંદુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને ગૌવંશની કુરબાની નહી કરવા માટે પણ મુસ્લિમ સમાજને અપિલ કરવામાં આવી છે. સાથે મુસ્લિમ સમાજના વિસ્તારોમાં સવારે પાંચ વાગ્યાથી વધારાનું પાણી આપવાની તથા વિસ્તારમાં મોટાપાયે કચરાપેટીઓ મુકવા તથા સફાઇ કામદારોને મુકવાની માંગણી કરી હતી. શાહી ઇદગાહમાં સવારે સાડા આઠ કલાકે અને જામા મસ્જીદમાં સવારે પોણા નવ કલાકે નમાઝ અદા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો