તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હથિયાર કેસમાં મમુમિયાએ કાયમી જામીન અરજી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હથિયાર કેસમાં મમુમિયાએ કાયમી જામીન અરજી કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયાપુરવિસ્તારમાં 1994માં હથિયારો લેન્ડ કરવાના કેસમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત ડોન મમુમિયા પંજુમિયાએ કાયમી જામીન મેળવવા માટે સેસન્સ કોર્ટમાં અરજી કરી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી દાખલ કરી ક્રાઈમ બ્રાન્ચને નોટિસ જારી કરી અંગેની વધુ સુનાવણી બુધવારે નિયત કરી છે. પોરબંદરથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાયેલા કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરિત મમુમિયા પંજુમિયાએ એડવોકેટ મુસ્તાક સૈયદ મારફતે કાયમી જામીન મેળવવા અરજી કરી છે. સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી દાખલ કરી ક્રાઇમ બ્રાન્ચને નોટિસ જારી કરી અંગેની વધુ સુનાવણી બુધવારે નિયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો