તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલુપુર મંદિર સામે થયેલો કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાચાર પોસ્ટ કરનારા પત્રકારની ધરપકડ

કાલુપુરસ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિરુદ્ધ ન્યૂઝ નેશન ગુજરાત નામના સાપ્તાહિક ન્યૂઝ પેપરના ફેસબુક પેજ પર સમાચાર પોસ્ટ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી પત્રકાર ધવલ પટેલ (રહે-નવા વાડજ)ની ધરપકડ કરી છે. પહેલા ક્રાઈમ બ્રાન્ચે કેસમાં સંડોવાયેલા સ્વામી ઘનશ્યામપ્રકાશ અને નિલેશ પટેલ ઉર્ફે છોટા પીપીની ધરપકડ કરી હતી. જ્યારે ન્યૂઝ નેશન ગુજરાતના ડાયરેક્ટર પાર્થ શાહની ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી છે. કાલુપુર સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ 2 માર્ચ, 21 માર્ચ, 10 એપ્રિલ અને 16 અેપ્રિલે સાપ્તાહિકમાં બીભત્સ ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો