તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજપથ ક્લબમાં 4 ફોર્મ પરત ખેંચાયા: 10 બિનહરીફ ચૂંટાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપથ ક્લબમાં 4 ફોર્મ પરત ખેંચાયા: 10 બિનહરીફ ચૂંટાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપથક્લબની 25મીએ 10 ડિરેક્ટર માટે યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર 14 ઉમેદવાર પૈકી 4 ઉમેદવારોએ તા.12 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચ્યા છે. આમ, 25મીની ચૂંટણી ટળી ગઈ છે અને 10 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાશે. તા. 24 સપ્ટેમ્બરે યોજાનાર ક્લબની ઈ.જી.એમ.માં ઔપચારિકતા પૂર્ણ કરીને સભ્યો 10 ઉમેદવારની તરફેણમાં સંમતિ આપવા સાથે ઈ.જી.એમ. બાદ તેમને સત્તાવાર રીતે ચૂંટાયેલા જાહેર કરાશે. તા.24 સપ્ટેમ્બરે યોજાનાર ઈ.જી.એમ.માં નવા 10 ડિરેક્ટરોના નામ જાહેર થયા બાદ ક્લબના નવા પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી અંગે પણ જાહેરાત કરાશે. ચૂંટણી માટે ફોર્મ ભરનાર મહેન્દ્ર દેસાઈ, રક્ષિત પટેલ, કૃષ્ણકાંત અગ્રવાલ અને મેહુલ પટેલે ફોર્મ પરત ખેંચ્યા હતા.

બિનહરીફ ઉમેદવાર

{જગદીશ પટેલ { શિલ્પા અગ્રવાલ { ધાર્મિક પટેલ { ફેનિલ શાહ { મુકેશ ઘીયા { કથાર્થજય શુક્લ { પરેશ દસોંડી { ડો. બંશી સાબુ { સુનિલ પટેલ { સંજય શાહ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો