તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મેડિકલમાં 1900થી વધુનો પ્રવેશ કન્ફર્મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલમાં 1900થી વધુનો પ્રવેશ કન્ફર્મ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર .અમદાવાદ

એસીપીસીએહાથ ધરેલી મેડિકલ-ડેન્ટલની 3000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે રવિવારે વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું હતું. જેમાં 1900થી વધુ વિદ્યાર્થીઓએ સોમવાર વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની કાર્યવાહી અંતર્ગત 14મી સપ્ટેમ્બર સુધી એક્સિસ બેન્કની નિયત શાખા પરથી ફી ભરવામાં આવશે. જ્યારે 15મી સપ્ટેમ્બર સુધીમાં હેલ્સ સેન્ટર પર રિપોર્ટિંગ-ડોક્યુમેન્ટ જમા કરાવવા માટેની કાર્યવાહી રાખવામાં આવી છે.

મેડિકલ-ડેન્ટલમાં પ્રથમ વાર ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં બે મોક રાઉન્ડ પ્રવેશના યોજાયા હતા. આશરે 21,000થી વધુ વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કરાવ્યું હતું. કાર્યવાહી પૂર્ણ થયા બાદ 16મીથી કોલેજ સત્રનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો