તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ટ્રકમાંથી સાડીઓ, સૂટના કાપડની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકમાંથી સાડીઓ, સૂટના કાપડની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારોલહ્યુન્ડાઇ શો-રૂમ સામે આવેલા મા અન્નપૂર્ણા ટ્રાન્સપોર્ટ એજન્સીના ગોડાઉન પાસે રોડ ઉપર પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગે બાંધેલી તાડપત્રી તથા દોરડું કાપી ટ્રકમાંથી કોટનની પ્રિન્ટેડ સાડીઓની ગાંસડી નંગ 19 જેમાં કુલ 2242 નંગ સાડીઓ અને 240 નંગ સૂટના કાપડ મળી કુલ કિંમત રૂ.3.64 લાખની મતા ચોરી ગઇ છે. પોલીસે અંગે ગુનો નોંધી ‌વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો