તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |આરટીઓમાં ટુવ્હીલરની જીજે01 એલયુની નવી સિરીઝનો 22મી સપ્ટેમ્બરથી પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |આરટીઓમાં ટુવ્હીલરની જીજે01 એલયુની નવી સિરીઝનો 22મી સપ્ટેમ્બરથી પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |આરટીઓમાં ટુવ્હીલરની જીજે01 એલયુની નવી સિરીઝનો 22મી સપ્ટેમ્બરથી પ્રારંભ કરાશે. નવી સિરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવા માટે ઇચ્છુક વાહનચાલકોએ 19થી 21મી સપ્ટેમ્બર દરમિયાન અરજી કરવાની રહેશે. વાહન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પસંદગીના નંબર માટે સીએનએ ફોર્મની નકલ સાથે તેઓ કયો નંબર લેવા માંગે છે, તેની અરજીમાં સ્પષ્ટતા કરવાની રહેશે. 22મી સપ્ટેમ્બરે આરટીઓ ખાતે હરાજી કરવામાં આવશે.

RTO | ટુવ્હીલરની નવી સિરીઝ 22મી સપ્ટેમ્બરથી શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો