તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોલ મારી અંબે જ્ય જ્ય અંબેના નાદ સાથે અમદાવાદ જિલ્લાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલ મારી અંબે જ્ય જ્ય અંબેના નાદ સાથે અમદાવાદ જિલ્લાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોલ મારી અંબે જ્ય જ્ય અંબેના નાદ સાથે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના અસલાલીથી અસલાલી યુવક મંડળ પદયાત્રા સંઘ સતત 17માં વર્ષે સંઘ અસલાલીથી અંબાજી પ્રયાણ કરેલ છે. ભાદરવા સૂદપૂનમના દિવસે અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે . જેમા રાજ્યના અલગ અલગ ગામો શહેરોના માઇ ભકતો મા અંબાના દર્શને જતા હોય છે. આવા સંઘના ભાગ રૂપે અસલાલીથી મા અંબાના ભકતો રથને ખેચીને પ્રયાણ કર્યા છે. ભજન કીર્તન કરતા કરતા તારીખ 16 સપ્ટેબરના રોજ ર્મા અંબાના મંદિરે શ્રધ્ધાપૂર્વક ધ્વજા આરોહણ કરવામાં આવશે . તસવીર- સમીર પટેલ

અસલાલીમાંથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો