તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘રિધ્ધિ સિધ્ધિના દાતા... મહેર કરો ને મહારાજા રે...’ ગણેશોત્સવનો જામ્યો નવરંગી ઉમંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘રિધ્ધિ-સિધ્ધિના દાતા... મહેર કરો ને મહારાજા રે...’ ગણેશોત્સવનો જામ્યો નવરંગી ઉમંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બરવાળા

બોટાદ

કેશવનગર

મસ્તરામ મંદિર

ટાવર ચોક

બાવળા

પારેખ ફળી

અંબાજીની વાડી

કેશવનગર

લીંબાડી ફળી

માંડલ

બરવાળા

ધંધૂકા

બાવળા

અમદાવાદ જિલ્લાના બા‌વળા, સાણંદ, ધોળકા, ધંધૂકા, વિરમગામ, દેત્રોજ-રામપુરા, માંડલ અને બોટાદ જિલ્લાના બોટાદ શહેર, રાણપુર, બરવાળા, ગઢડા સહિત દેશભરમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આ‌વી રહી છે. બાવળા શહેરના પારેખ ફળી અને ટાવરચોક, ધંધૂકાના લીંબાડી ફળી, બરવાળાના કેશવનગર, માંડલના અંબાજીવાડી,ધંધૂકામાં મીરાવાડી, બોટાદના મસ્તરામ મંદિર અને સોરઠિયા વાડી ખાતે સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યા છે. ગણેશોત્સવના ચોથા દિવસે વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવનું પણ આયોજન કરવામાં આ‌વ્યું હતું. જેમાં બાળકો, યુવક, યુવતીઓ, પુરુષો અને મહિલાઓ તથા વૃદ્ધો દર્શન માટે ઊમટી રહ્યા છે. તસવીર-કેતનસિંહપરમાર, ચતુર વાઘેલા, ગૌરાંગ વસાણી, ભરતસિંહ ઝાલા, હર્ષદ દવે

ધંધૂકા

મીરાવાડી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો