તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ફિયાટ ક્રાઇસલર ઓટોમોબાઇલ્સ ઇન્ડિયાએ અમદાવાદમાં એસજી હાઇવે પર ગણેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ફિયાટ ક્રાઇસલર ઓટોમોબાઇલ્સ ઇન્ડિયાએ અમદાવાદમાં એસજી હાઇવે પર ગણેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ફિયાટ ક્રાઇસલર ઓટોમોબાઇલ્સ ઇન્ડિયાએ અમદાવાદમાં એસજી હાઇવે પર ગણેશ મેરિડિયનના ગ્રાઉન્ડ ફ્લોર પર દેશના સૌપ્રથમ જીપ ડેસ્ટિનેશન સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. કંપની વર્ષના અંત સુધીમાં નવ શહેરોમાં 10 જીપ ડેસ્ટિનેશન સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. આઉટલેટ સંપૂર્ણપણે શરૂ થવાથી કંપની રાજ્યના ઉચ્ચ સ્તરના ગ્રાહકોને આઇકોનિક 4X4 SUV જીપ રેન્ગલર અને લક્ઝુરિયસ ગ્રાન્ડ ચેરોકી ખરીદી શકશે. કંપની સાણંદ તાલુલાના સનાથલ નજીક વર્કશોપ ધરાવે છે.

અમદાવાદમાં સૌપ્રથમ ફિયાટ ક્રાઇસલર ઓટો દ્વારા જીપ ડેસ્ટિનેશન સ્ટોરનું ઉદઘાટન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો