તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |વદેશમાંતાળા બજારનું અંદાજિત કદ રૂ. 1500 કરોડનું છે. તેમાંથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |વદેશમાંતાળા બજારનું અંદાજિત કદ રૂ. 1500 કરોડનું છે. તેમાંથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |વદેશમાંતાળા બજારનું અંદાજિત કદ રૂ. 1500 કરોડનું છે. તેમાંથી એકલાં ગોદરેજ લોકિંગ સોલ્યુશન્સનો હિસ્સો 50 ટકા એટલેકે રૂ. 750 કરોડનો હોવાનો દાવો કંપનીના એક્ઝિ. વાઇસ પ્રેસિડેન્ટ શ્યામ મોટવાણીએ કર્યો છે. કંપની ભારતનાં પ્રિમિયમ મોર્ટાઇઝ લોક માર્કેટમાં પારંપરિક કોતરણીયુક્ત તાળા ધરાવતાં ડોર હેન્ડલની 20 ડિઝાઇન સાથે પ્રવેશી રહી છે. કંપનીએ લોન્ચ કરેલી અરસા શ્રેણી બ્રાસ અને કોપરના ફિનિશીંગમાં ઉપલબ્ધ રહેશે. સ્થાપિત તેમજ બિનસ્થાપિત મળી કુલ માર્કેટ કદ રૂ. 4500 કરોડનું છે. જે વાર્ષિક 11-12 ટકાના દરે વધી રહ્યું છે.

રૂ. 1500 કરોડના લોક માર્કેટમાં ગોદરેજ લોકિંગ સોલ્યુસન્સનો હિસ્સો 50 ટકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો