તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગૃહ વિભાગે 195 PSIને પીઆઈના પોસ્ટિંગ અાપ્યા

ગૃહ વિભાગે 195 PSIને પીઆઈના પોસ્ટિંગ અાપ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંઆગામી ચૂંટણીના ભાગ રૂપે ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરના 195 પીએસઆઈની પીઆઈ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. 2009ની ડિપાર્ટમેન્ટલ બેચના પીએસઆઈને પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રમોશનમાં 25 પીએસઆઈની અમદાવાદમાં ટ્રાન્સફર થઈ છે. જ્યારે અમદાવાદના 22 પીએસઆઈ બઢતી સાથે બીજા શહેરમાં ગયા છે. 7 પીએસઆઈ બઢતી સાથે અમદાવાદમાં રહ્યાં છે. બઢતી પામેલા 195 PSIએ 27 માર્ચ સુધીમાં સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આમાંથી 50 વર્ષની ઉંમર થઈ ચૂકી હોય તેવા પીએસઆઈને મુક્તિ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...