તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ શ્રીઘાટલોડિયા સીમંધર જૈન સંઘ, ઘાટલોડિયા ખાતે યુવાચાર્ય હરિકાંત સુરીજી

અમદાવાદ શ્રીઘાટલોડિયા સીમંધર જૈન સંઘ, ઘાટલોડિયા ખાતે યુવાચાર્ય હરિકાંત સુરીજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શ્રીઘાટલોડિયા સીમંધર જૈન સંઘ, ઘાટલોડિયા ખાતે યુવાચાર્ય હરિકાંત સુરીજી મ.સા.ની નિશ્રામાં દાદાગુરૂ પ્રેમસૂરીજી મ.સા.ની સ્વર્ગ તિથિની સુવર્ણ જયંતિ નિમિત્તે 14મીએ સવારે 7.45 વાગ્યાથી રથયાત્રા અને ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાવિક ભક્તો હાજર રહેશે.

આજે ગુણાનુવાદ સભા

અન્ય સમાચારો પણ છે...