તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખોટા પુરાવા આપી RTE હેઠળ પ્રવેશ લેવાનું બહાર આવ્યું

ખોટા પુરાવા આપી RTE હેઠળ પ્રવેશ લેવાનું બહાર આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદસહિત સમગ્ર રાજ્યમાં આરટીઇ હેઠળ પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક સ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ શરૂ થયા પહેલા કેટલાક વાલીઓએ તો પ્રવેશ રદ કરાવી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્કૂલો પોતેે આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના ઘરે તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...