તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડિપ્લોમા ઈજનેરીમાં 42393 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું

ડિપ્લોમા ઈજનેરીમાં 42393 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ડિપ્લોમાઈજનેરી કોર્સની 58463 બેઠકો પરની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં મેરિટમાં સામેલ 42393 વિદ્યાર્થીમાંથી 32417 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે. જેના પગલે 26046 બેઠકો ખાલી બેઠકો ખાલી રહી છે. બિન અનામત કેટેગરીમાં 14848, એસસીમાં 3962, એસટીમાં 3014, બક્ષીપંચમાં 9640, ડિફેન્સના 53 વિદ્યાર્થીને બેઠક ફાળવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...