તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ શ્રીઘાટલોડિયા સીમંધર જૈન સંઘ, પ્રભાત ચોક, ઘાટલોડિયા ખાતે યુવાચાર્ય

અમદાવાદ શ્રીઘાટલોડિયા સીમંધર જૈન સંઘ, પ્રભાત ચોક, ઘાટલોડિયા ખાતે યુવાચાર્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શ્રીઘાટલોડિયા સીમંધર જૈન સંઘ, પ્રભાત ચોક, ઘાટલોડિયા ખાતે યુવાચાર્ય હરિકાંત સુરીજી મ.સા.ની નિશ્રામાં દાદાગુરૂ પ્રેમસૂરીજી મ.સા.ની સ્વર્ગ તિથિની સુવર્ણ જયંતિ નિમિત્તે સવારે 7.45 વાગ્યાથી 9.15 વાગ્યા સુધી રથયાત્રા અને ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.

રથયાત્રા - ગુણાનુવાદ સભા

અન્ય સમાચારો પણ છે...