તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad YMCAમાં વિમેન બિઝનેસ ગેમ કાર્યક્રમ યોજાશે

YMCAમાં વિમેન બિઝનેસ ગેમ કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : વાયએમસીએ ક્લબમાં 6 ઓક્ટોબરના રોજ ‘વિમેન બિઝનેસ ગેમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બિઝનેસમેન નીરવ શાહ, જીસીસીઆઈના ચેરપર્સન નેહા ભટ્ટ અને પીડીપીયુના મીડિયા ફેકલ્ટી મુકુંદ શુકલા માર્કેટિંગના ફંડા, કોમ્યુનિકેશન પર સ્ટ્રેસ ફ્રી રહીને કઈ રીતે પોતાનું ડ્રીમ પૂર્ણ કરી શકો છો તેના પર લેક્ચર આપશે.

અન્ય સમાચારો પણ છે...