તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેજસ નેટવર્ક્સનો IPO 14 જૂને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | તેજસ નેટવર્ક્સ 14 જૂને મૂડીબજારમાં પ્રવેશી રહી છે. જેમાં રૂ. 4,500 મિલિયન સુધીનાં નવા ઇક્વિટી શેર અને કેસ્કેડ કેપિટલ મેનેજમેન્ટ મોરેશિયસ, ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિઅલ ગ્રોથ ફંડ લિમિટેડ, ઇન્ટેલ કેપિટલ (કેમેન) કોર્પોરેશન, સેન્ડસ્ટોન પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, ઓશેર એલપી અને કંપનીનાં ચોક્કસ કર્મચારીઓ દ્વારા 12,711,605 ઇક્વિટી શેરનાં વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. આઇપીઓ તા. 16 જુને બંધ થશે. પ્રાઇસબેન્ડ શેરદીઠ રૂ. 250થી રૂ. 257 નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ 55 ઇક્વિટી શેર અને પછી 55 ઇક્વિટી શેરનાં ગુણાંકમાં કરી શકાશે. લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ ખાતે કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...