તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સોલાભાગવત વિદ્યાપીઠમાં રવિવારે કેરીના મનોરથનું આયોજન કરાયું છે. મંદિરમાં બિરાજમાન પ્રભુજીને પ્રસંગે સવા લાખ કેરીનો મનોરથ કરાશે. માટે પ્રભુજીને કુલ 3500 કિલો કેરીનો પ્રસાદ અર્પણ કરાશે. રવિવારે સાંજે 5થી 7 દરમિયાન યોજાનારા મહોત્સવનાં દર્શન કરવા હજારો ભાવિકો ઊમટશે. સોલા ભાગવત વિદ્યાપીઠમાં બિરાજમાન ઠાકોરજીને દરેક ઋતુ પ્રમાણે વ્યંજનો અને મનોરથો ધરાવવામાં આવે છે, જેનાં દર્શન કરવા માટે પણ વૈષ્ણવ ભક્તોમાં અનેરો ઉત્સાહ રહેલો હોય છે.

રણછોડરાયજી મંદિરે પૂર્ણિમાએ સુંદર શણગાર

યુનિટી ફાઉન્ડેશન દ્વારા સિલાઇ મશીનનું વિતરણ

રોહિત સમાજનો તૃતીય જીવનસાથી પસંદગી મેળો

ભાગવત વિદ્યાપીઠમાં સવા લાખ કેરીનો મનોરથ

અન્ય સમાચારો પણ છે...