તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

good cause

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
100 સ્પેશિયલ ચાઈલ્ડને પ્લેનમાં લઈ જવાનો રેકોર્ડ

નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની રજત જયંતીના ભાગરૂપે સપનો કી ઉડાન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં નવજીવન ટ્રસ્ટના 54 અને ઉત્થાનના 46 બાળકો જોડાયા હતા. જીનિયસ ફાઉન્ડેશનના ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા’ તરફથી મુંબઈ પહોંચ્યા બાદ તરત સંસ્થાને સર્ટીફિકેટ, મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. બાળકોને દિવસે સિદ્ધી વિનાયક મંદિર, હાજી અલી, જૂહુ ચોપાટી, ફિલ્મ સિટી વગેરેની મુલાકાત કરાવવામાં આવી હતી. બીજા દિવસે બાળકો ટ્રેઈનમાં મુંબઈથી અમદાવાદ પહોંચશે.

}નવજીવન ટ્રસ્ટના 54 અને ઉત્થાનના 46 બાળકો જોડાયા હતા. એક સાથે 100 સ્પેશિયલ ચાઈલ્ડને અમદાવાદથી મુંબઈ બે પ્લેનમાં ફરવા માટે લઈ જવાનો પહેલો પ્રયાસ હતો.

સિટી રિપોર્ટર @ahm_cbનવજીવચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાએલા સપનોકી ઉડાન નામના કાર્યક્રમ અંતર્ગત એક સાથે 100 સ્પેશિયલ ચાઈલ્ડ બાળકોને પ્લેનમાં એક દિવસની મુસાફરી અમદાવાદથી મુંબઈ કરાવવામાં આવી છે. જેમાં નવજીવન ટ્રસ્ટના 54 અને ઉત્થાનના 46 બાળકો જોડાયા હતા. તેમની સાથે અન્ય 56 લોકોની એસ્કોર્ટ ટીમ પણ જોડાઈ હતી. એક સાથે 100 સ્પેશિયલ ચાઈલ્ડને અમદાવાદથી મુંબઈ બે પ્લેનમાં ફરવા માટે લઈ જવાનો પહેલો પ્રયાસ હતો. એક સાથે બે પ્લેનમાં બાળકોને લઈ જવાનો ઈન્ડિયામાં પ્રથમ પ્રયાસ હતો. જે બદલ જીનિયસ ફાઉન્ડેશનના ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા’ તરફથી મુંબઈ પહોંચ્યા બાદ તરત સંસ્થાને સર્ટીફિકેટ, મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગોલ્ડ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લીમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઈન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવશે. બાળકોને દિવસે સિદ્ધી વિનાયક મંદિર, હાજી અલી, જૂહુ ચોપાટી, ફિલ્મ સિટી વગેરેની મુલાકાત કરાવવામાં આવી હતી. બીજા દિવસે બાળકો ટ્રેઈનમાં મુંબઈથી અમદાવાદ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો