તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 2020 સુધીમાં આપણે ત્રીજા નંબરે એવિએશન માર્કેટમાં હોઈશું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020 સુધીમાં આપણે ત્રીજા નંબરે એવિએશન માર્કેટમાં હોઈશું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એવોર્ડ સમારોહમાં ઝાયડસ હોસ્પિટલના સીઈઓ ડો.વી.એન.શાહ, હેસ્ટર બાયોસાયન્સિસ લિ.ના એમડી રાજીવ ગાંધી, ઈન્ફિબીમના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા, એચઓએફ ફર્નિચર સિસ્ટમના ચેરમેન પ્રવિણ પટેલ અને મંથન અપંગ કન્યા સેવા સંકુલના ફાઉન્ડર એવા નીરૂબહેન રાવલને એવોર્ડ અેનાયત કરાયાં.

સિટી રિપોર્ટર @ahm_cbશુક્રવારેપણ એએમએની પરંપરા પ્રમાણે જેબી ઓડિટોરીયમમાં એન્યુઅલ એવોર્ડ સમારોહ યોજાયો હતો. પ્રસંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)ના ચેરમેનગુરુપ્રસાદ મહાપાત્રનું ‘એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર-લીડરશીપ ચેલેન્જિસ’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. જેમાં તેમણે કહ્યું કે, ‘આપણે માત્ર અમદાવાદની વાત કરીએ તો સહેજેય દરરોજ 130 પ્લેનની મૂવમેન્ટ થાય છે. ઈન્ડિયા પાસે આજે 9 લાખ સ્ક્વેર કિમી.ની એરસ્પેસ છે અને ઈન્ડિયા પરથી35 હજાર ફ્લાઈટ અવરજવર કરે છે ત્યારે 2020 સુધીમાં આપણે વિશ્વમાં ત્રીજા નંબરે એવિએશન માર્કેટમાં હોઈશું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો