તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યશ ફાઉન્ડેશન દ્વારા ફેલોશીપ પ્રોગ્રામનું કોન્વોકેશન યોજાયું

યશ ફાઉન્ડેશન દ્વારા ફેલોશીપ પ્રોગ્રામનું કોન્વોકેશન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યશ ફાઉન્ડેશન દ્વારા મીડિયા ફોર સોશિયલ ચેન્જ ફેલોશીપ પ્રોગ્રામ ચાલે છે જેમાં ભારતભરના 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બે મહિનાના આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ માર્કેટિંગ, કોમ્યુનિકેશન્સ, ડિજિટલ/સોશિયલ મીડિયા, ફિલ્મ મેકિંગ અને ડેવલપમેન્ટ સેક્ટરના વિવિધ એક્સપર્ટ્સ દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. આ ફૅલોશિપનું આજે અમદાવાદ એએમએ ખાતે કોન્વોકેશન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...