તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દક્ષિણ ઝોનમાં પાણી જન્ય રોગચાળામાં વધારો નોંધાયો

દક્ષિણ ઝોનમાં પાણી જન્ય રોગચાળામાં વધારો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ઝોન ખાતે પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ગત અઠવાડીયાના દક્ષિણ ઝોનમાં ઝાડા-ઉલટીના 355, કમળાના 85, ટાઇફોઇડના 56, કોલેરાના 6, ડેનગ્યુના અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયા હતા. અહીં ઝાડા-ઉલટીના સૌથી વધુ 57 જેટલા કેસ વટવામાં જ્યારે કમળાના 23 અને ટાઇફોઇડના 15 સૌથી વધુ કેસ દાણીલીમડામાં નોંધાયા હતા. ચિકનગુનિયાના અને ડેનગ્યુના એક-એક કેસ લાંભા વિસ્તારમાં નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...